મોરબીમાં દેશીદારૂના બૂંગિયા ભરેલી રીક્ષા સાથે બચ્ચન અને દેવરાજ ઝડપાયા
૩૦૦ લીટર દેશીદારૂ સીએનજી રીક્ષા સહિત રૂ.૪૯,૫૦૦ નો મુદામાલ પણ કબજે લેતી બી ડિવિઝન પોલીસ
મોરબી : હાલ મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે હળવદ પંથકના બચ્ચન અને...
મોરબી શહેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુનો આંક 11 થયો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગના દર્દીઓ રિકવર થતા જાય છે. પરંતુ અમુક...
મોરબી: લીલાપર નજીક ટ્રકની હડફેટે ચઢતા બાઈક ચાલકનું મોત
મોરબી શહેરના લીલાપર ગામ પાસે મચ્છુ નદી નજીક રોડ ઉપર ગઇકાલે ટ્રકની હડફેટે એક બાઈક ચાલક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત થયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ હાલમાં...
માંડવીના પત્રકાર પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા મોરબી દશનામ સમાજના અગ્રણીઓ
મોરબી: કચ્છ જિલ્લાના માંડવી ના દિવ્ય ભાસ્કર પેપરના પ્રતિનિધિ સુરેશગિરિ બી.ગોસ્વામી ઉપર થયેલ ધાતકી હુમલા ને અખિલ ગુજરાત સેવા સમાજ તથા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો શ્રી ઞુલાબગીરી ,હંસશગિરિ, જેઠીગિરિ,...
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભાવનગર – અમરેલી – ગીર સોમનાથ જિલ્લામાં થયેલ નુકસાન અંગે જાત માહિતી મેળવી
મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ વાવાઝોડા તાઉતે સમગ્ર સૌરાષ્ટ્રને બે દિવસ સુધી ધમરોળતા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વ્યાપક...



















