માળીયા (મી.)માં લોકડાઉન વચ્ચે ખાખરેચીમાં બાઈક ચોરાયું
માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતા હિરેનભાઇ હસમુખભાઇ ચંદુભાઇ થદોડાએ પોતાનુ બ્લુ કલરના પટ્ટા વાળુ હિરો સ્પેન્ડર પ્લસ મોટર સાઇકલ નં. GJ-03-CS-4356 પોતાના ઘરની બહાર શેરીમા પાર્ક કરેલ...
મોરબીના લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ
વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખતી મોરબી એલસીબીની ટીમ
મોરબી : મોરબીના લૂંટાવદર ગામે વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબીની ટીમ ઉકેલી નાખ્યો હતો અને પોલીસે લૂંટાવદર ગામે મંદિર, ઘર...
News@7:30pm: રવિવાર: મોરબીમાં આજે કુલ 20 કેસ પોઝિટિવ: કુલ 17 મોત : સાજા: 142...
મોરબી: મોરબીમાં આજે કુલ 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ 17 લોકો ના મૃત્યુ થયા છે
અને 142 લોકો સાજા થયા છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 243 જેટલા...
મોરબીમાં સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે
મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ બાબતો પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભાની આગામી બેઠક તા.7ને સોમવારના રોજ બપોરે 2:30...
ચોરીના મોટરસાયકલ સાથે માળિયાનો યુવાન ઝડપાયો
મોરબી : મોરબી શહેરમાં લગાવેલા નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ચોરી થયેલા મોટરસાયકલ સાથે માળિયાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
આરોપી હનીફ સંધવાણી (ઉં.વ. 30, રહે, સંધવાણી શેરી,...