મોરબી-1માં 27મીમી, મોરબી-2માં માત્ર 4 મીમી વરસાદ પડ્યો !!
હળવદમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 20 મીમી અને વાંકાનેરમાં 2 મીમી વરસાદ
મોરબી : આજે સામાન્ય રીતે અષાઢ – શ્રાવણ માસમાં સાર્વત્રિક વરસાદ હોય છે પરંતુ આજે મોરબીમાં મેઘરાજાએ ભાદરવા મહિનામાં આવતા...
મોરબીની ચિત્રાનગર સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો પાલિકા કચેરીમાં ધમાલ
પાલિકા પ્રમુખ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પાલિકા કચેરીમાં બેસી રહેવાની મહિલાઓએ હઠ પકડ્યા બાદ અંતે મામલો થાળે પડ્યો
મોરબી : મોરબીમાં છતે પાણીએ મહિલાઓને વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ...
હળવદમાં ભૂલા પડેલા બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવતી જિલ્લા બાળ સુરક્ષાની ટીમ
મોરબી : તાજેતરમા હળવદમાંથી મળી આવેલા 12 વર્ષના બાળકનું જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી ખેડા ખાતે રહેતા તેમના માતાપિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.ગત તા.૦૪/૧૨/૨૦૨૪ના રોજ ચાઈલ્ડ...
મોરબીમાં આરએસએસ દ્વારા ગાયત્રી યજ્ઞ અને રોપા વિતરણ સહિતના કાર્યક્રમો ઉજવાયા
હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોકુલનગર પ્રાથમિક શાળા ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્ય વર્ધક છોડનું નિશુલ્ક વિતરણ કરાયું...
મકનસર હેડ કવાર્ટર નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
મોરબી : હાલ મોરબીના મકનસર નજીક નવા હેડક્વાર્ટર નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાને વાદળી કલરનુ જીન્સ પેન્ટ તથા વાદળી કલરનો ફુલડાવાળો શર્ટ પહેરેલ છે....