મોરબીની નાની વાવડી આંગણવાડીમાં મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ
મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે આવેલી આંગણવાડીમાં આજે તારીખ 8 જુલાઈના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિલેટ વર્ષ 2023 અંતર્ગત યોજાયેલી આ વાનગી સ્પર્ધામાં બહેનોએ વિવિધ મિલેટમાંથી...
મોરબીની શકત શનાળા અને ગોકુલનગર શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અપાયું
મોરબી : હાલ મોરબીના હસુભાઈ બચુભાઈ પાડલીયાએ તેઓના પિતા સ્વ. બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળા તેમજ ગોકુળનગર પ્રાથમિક શાળાના કુલ 800 જેટલા...
ટંકારામાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
હાલ ટંકારામાં યુવકે ધંધામાં તેમજ વ્યવહારિક કામ સબબ પૈસાની જરૂર પડતા અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વ્યાજ લીધા હતા અને તમામને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ યુવક પાસેથી...
મોરબીના સામાકાંઠે જીવરાજ પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરની ગંદકીથી લોકોને હાલાકી
મોરબીનું સરકારી તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે ઉભરાતી ગટર અને બેફામ ગંદકીથી નાગરિકો તોબા પોકારી ચુક્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી આવી જ સ્થિતિ જીવરાજ...
જાણો મોરબી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો
હાલ મોરબી જીલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે સવારથી મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હળવદ પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા...