વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતનું 200 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
મોરબી : વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતકુમાર કાનજીભાઈ એ 200 મીટર દોડમાં સમગ્ર મોરબી જીલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેથી, સમગ્ર વિનય સાયન્સ સ્કૂલ પરિવારે તમને શુભેચ્છા પાઠવી હતી
મોરબીના...
મોરબી: પરિવારથી વિખુટી પડેલ બાળકીનો સહારો બની “ચાઈલ્ડ લાઈન”
: ચાઈલ્ડ લાઈનને એક બાળકી મળી આવી હોય જેની સારસંભાળ રાખીને તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
મોરબી ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ ટીમ મેમ્બર રાજદીપ પુનમભાઈ પરમારને મુંબઈ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮...
હળવદ હાઈ-વે પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત
અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી
હળવદ : હાલ હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે...
મોરબીમાં આજે ગુરુવારે વધુ એક કોરોનાનો નવો કેસ : જોન્સનગરમાં રહેતા ૩૦ વર્ષના યુવાનનો...
મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર સતત જોવા મળી રહ્યો છે અને મોરબી શહેરમાં અગાઉ બે દિવસ સુધી ત્રણ-ત્રણ કેસ નોંધાયા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે અને આજે વાંકાનેરમાં...
અમને પકડી લ્યો આ બધાને છોડી મુકો : નશાખોર શખ્સની હત્યાના ગુન્હામાં પકડાયેલ ગ્રામજનો...
હાલ ધરમપુર નશાખોર શખ્સને માર મારવા અને હત્યા પ્રકરણમાં આઠ આરોપી ઝડપી લેવાયા : તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, હજુ એક આરોપી ફરાર
મોરબી : મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં...



















