Saturday, July 11, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવાના હુકમ

મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓનો એપ્રિલથી જૂન દરમિયાનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ...

મોરબી : રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું અદકેરું સન્માન

મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું વાલ્મિકી સમાજ અને હ્યુમન રાઈટ્સ દ્વારા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં અદકેરું સન્માન કરાયું હતું તાજેતરમાં મોરબી ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ તેમજ હ્યુમન રાઇટ્સ દ્વારા...

મોરબી : રૂ. 13 કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એક આરોપી દિલ્હીથી પકડાયો

છ પોલીસ જવાનોની ટીમે દિલ્હી જઈને ફાઈનાન્સ ઓફિસર બનેલા આરોપીની અટકાયત કરી : હજુ અન્ય બે આરોપીઓની શોધખોળ મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગપતિને કેન્દ્ર સરકારમાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ...

હળવદ: રાતાભેર ગામે ગૌશાળાની દાનની પેટીની ચોરી !!

હળવદ : વિગતો મુજબ હળવદના રાતાભેર ગામે રાત્રીના સમયે રિક્ષામાં આવેલો અજાણ્યો શખ્સ એક દુકાનની બહાર ગૌશાળા માટે રાખેલી દાનની પેટી ચોરીને લઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જો કે...

વાંકાનેરમાં તાલુકા પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો

વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ઘાર પાસે આવેલ ગોડાઉનમાંથી મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી નામચીન બુટલેગરને ઝડપ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...