મોરબી: 22 ધન્વંતરી રથ દ્વારા 2.65 લાખ લોકોના આરોગ્યની ચકાસણી કરાઈ હોવાનો દાવો
કોરોનાને કાબુમાં લેવા માટે સઘન પ્રયાસો કરાતાં હોવાનો આરોગ્ય તંત્રનો દાવો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલતાની સાથે જ કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે. જો કે છેલ્લા આશરે 15 દિવસમાં કોરોના...
મોરબી : ભરતનગરમાં જુગાર નાબુદી માટે જન્માષ્ટમીની અનોખી ઉજવણી
મોરબી : મોરબીના ભરતનગર ગામમાં જન્માષ્ટમી ઉત્સવની સાથે જુગાર નાબુદી માટે યુવાનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની મુજબ આઠમનાં રોજ સવારે ભરતનગર ખાતે તેમજ બપોરે...
મોરબી જીલ્લાનાં તમામ ડૉક્ટરો પડતર પ્રશ્નો મુદ્દે હડતાલ પર ઉતર્યા
મોરબી: હાલ જીલ્લાના ડોકટરો પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરી ગયા છે જેમાં મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ સીએચસી અને પીએસચિ સેન્ટર ના ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ જનરલ...
મોરબીના માળિયા વનાળિયામા ફરી બઘડાટી : ૪ ઘાયલ, ૧૧ સામે નોંધાતો ગુનો
ફરિયાદી પક્ષનું કલેકટરને આવેદન : અગાઉ પણ ઝઘડો થયા બાદ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ ‘તી
મોરબી : મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં ફરી બઘડાટી બોલતા ૪ લોકો ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું...
મોરબીમાં રખડતા ઢોરના ત્રાસ પ્રશ્ને વેરા બંધ કરી શહેર બંધના એલાનની ચીમકી
રસ્તા પર રખડતા ઢોરના ત્રાસથી કંટાળી જાગૃત લોકોએ સમિતિ બનાવી કલેકટર, એસપી અને ચીફ ઓફિસરને રજુઆત કરી
મોરબી : મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હમણાંથી એટલી હદે વધી ગયો છે કે ,માર્ગો...