મોરબી : બુધવારે નવા 14 કેસ, એકનું મોત, સાત લોકો સાજા
આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો : જેમાથી 60 લોકો સાજા થયા અને 82 લોકો સારવાર હેઠળ : 8 લોકોના મૃત્યુ થયા
મોરબી : મોરબી જિલ્લામાં...
મોરબીમાં કોરોના કહેર અટકાવવા શહેરના ૧૩ વોર્ડમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવશે
તાજેતરમા મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના કહેરને રોકવા માટે મોરબીમાં આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી છે અને ઘરે ઘરે...
મોરબીના લાયન્સનગરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતા મગનભાઇ ગેલાભાઇ પરમારના...
મોરબીના પી.એસ.આઇ.ની જૂનાગઢમાં બદલી કરાઈ
મોરબી : હાલ મોરબીના એક પી.એસ.આઇ.ની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા કુલ 51 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ આપવામાં આવ્યો છે. જેના મોરબીના પી.એસ.આઇ....
મોરબીના ત્રાજપર રોડ પર અકસ્માતમાં યુવાન ગંભીર
(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ત્રાજપર રોડ પર એક બાઇક ચાલકની હડફેટે આવી જતા યુવાન ઢળી પડ્યો હતો અને ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થતા લોકોના ટોળાં એકત્રિત થયા હતા જોકે તાત્કાલિક 108...