મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી ચતુર્થે સર્વેજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે
મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી સર્વેજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલછે આગામી તા. 10/3/2019 ના રોજ શ્રી રોકડિયા હનુમાનજીના મંદિર (નવલખી) એ યોજાનાર આ સમૂહ લગ્નમાં કુલ 11 નવયુગલો પ્રભુતામાં...
મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય...
મોરબીના વોર્ડ નં. 7માં પીવાના પાણી વિતરણમાં ધાંધીયા થાતાં હોવાની રાવ
રાત્રે 12 વાગ્યે કરાય છે પાણી વિતરણ : પાણી ડહોળું આવતું હોવાની પણ રાવ
મોરબી : ઉનાળાની શરૂઆત થતાની સાથે મૂનનગરમાં રહેતા સ્થાનિકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે. આ સમસ્યાને લઈને...
મોરબીમાં તસ્કરોનો તરખાટ : જેતપર ગામે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડ્યા
મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ગતરાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ગામની એક સાથે પાંચ દુકાનોના શટર ઉચકાવીને હાથફેરો કર્યો હતો. જોકે આ દુકાનોમાંથી પરચુરણ રકમની ચોરી થઈ હોવાનું જાણવા...
ટંકારાના નવા બસ સ્ટેન્ડમાં બસ જ ન આવતા લોકોમાં આક્રોશ
હાલ તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા બસ સ્ટેન્ડમાં મોરબી તરફથી એકપણ બસ નથી ડોકાતી
મોરબી ડેપો મેનેજરનો હાસ્યાસ્પદ જવાબ : બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ઉપરી આદેશની રાહ જોતું તંત્ર
ટંકારા : ટંકારા તાલુકાને...




















