અંતે મોરબી નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
કોનું નસીબ ચમક્યું !! કોણ કપાયું ? મોરબી પાલિકાના ઉમેદવારોની વોર્ડ વાઈઝ યાદી
મોરબી : આજે મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે ગઈકાલથી જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે તેવી ભાજપના ઉમેદવારોની યાદી...
વાવડી ગામે ગૌશાળામાં લાગેલી ભીષણ આગથી 300 જેટલા ટ્રેકટર ઘાસનો જથ્થો ભસ્મીભૂત
ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના નાની વાવડી ગામે...
મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ
મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી પાણીના નિકાલ માટે...
મોરબીને સ્વચ્છ બનાવવા તબીબો ઉપાડશે સાવરણાં
કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવામાં આવતું હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેરમાં સ્વચ્છતાનો.મોટા અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારીને કારણે મોરબી શહેરમાં ગંદકીની સમસ્યા સર્જાઈ છે.
જોકે શહેરને એકદમ...
વાંકાનેર બાઉન્ડ્રી નજીક કન્ટેઇનરમાંથી રૂ.24.49 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ડાક પાર્સલની આડમાં મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો આર.આર.સેલે પકડી પાડ્યો : રૂ. 39,53,340ના મુદ્દામાલ સાથે. ચાલકની પણ ધરપકડ
વાંકાનેર : તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક આજે માડી સાંજે આર.આર.સેલે સપાટો...


















