હળવદ: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
હળવદ : હાલ હળવદમાં ભાગીદારે નફાની વહેંચણી પેટે આપેલ ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે આરોપી એવા ભાગીદારને નિર્દોષ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તરીકે ફરિયાદી મનીષભાઈ...
મોરબીમા વૃક્ષ કાપતા સમયે માથે થડ માથે પડતા યુવકનું કરુંણ મોત
મોરબી : તાજેતરમા મોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે વૃક્ષ કાપી રહેલા યુવકની માથે જ થડ પડતા પેટના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નિપજ્યાનો બનાવ એ.ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયો છે.
મોરબીના શનાળા...
હળવદ અને વાંકાનેરના લાંચિયા પોલીસ કર્મચારીની દૂરના સ્થળોએ બદલી કરવામાં આવી
હળવદના પોલીસ કર્મચારીને છોટા ઉદેપુર અને વાંકાનેરના પોલીસ કર્મચારીને પણ તાપી ખાતે મુકાયા
હળવદ, વાંકાનેર : હાલ રાજ્યમાં થોડા સમય પહેલા લાંચ લેતા પકડાયેલા 10 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.જેમાં મોરબી...
મોરબીમા સાવસર પ્લોટમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની હિલચાલ સામે સ્થાનિકોનો વિરોધ
સાવસર પ્લોટમાં રહેતા લોકો, ડોકટરો અને વકીલો તેમજ પાલિકાના સભ્ય સાહિતનાએ રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર બનવવાનો વિરોધ કર્યો
સ્થાનિકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમના વિસ્તારમાં કોવિડ સેન્ટરને ન ખોલવા દેવાની માંગ કરી
મોરબી...
માળીયા: નજીક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે શખ્શો ઝડપાયા
અન્ય બનાવમાં પણ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા
માળીયા : હાલ માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે કારમાં ખાનું બનાવી તેમાં ઈંગ્લીશ દારૂ છુપાવીને હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસની...




















