Thursday, July 9, 2026
Uam No. GJ32E0006963

મોરબી: પીપળી રોડ પર ધુમાડા ઓકતા સિરામિકના કારખાનાથી ગ્રામજનો ત્રાહિત

(રિપોર્ટ: દિલીપસિંહ ઝાલા) મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પીપળી રોડ પર સત્યમ કાંટાની સામે આવેલા એક સીરામીક યુનિટમાંથી પ્રદૂષણયુક્ત ધુમાડા ઓકવામાં આવતા હોવાની લોકફરિયાદો ઉઠવા પામી છે અને પ્રદુષણ નિયંત્રણ...

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો તૈયાર

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો સજ્જ કરાયા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે : કોરોનાની સાથે ગંભીર બીમારીના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલોમાં...

મોરબીમાં કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં મહોરમ પર્વની પૂર્ણાહુતિ

નગર દરવાજના ચોકમાં તાજીયા ટાઢા થયા બાદ એસપી સહિતના અધિકારીઓ દ્વારા મુસ્લિમ અગ્રણીઓનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં ગઈકાલે 11 તાજીયા સાથેનું વિશાળ ઝુલુસ શહેરભરમાં ફર્યા બાદ સાંજના સમયે નગર દરવાજના ચોક...

વાંકાનેરથી સજ્જનપરની એસટી રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને સમસ્યા

એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત ટંકારા : હાલ વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર ગામે આવતી એસટી બસ અચાનક જ બંધ કરી દેવાતા આ રૂટ પરના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને...

વાંકાનેર દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્ને પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ

વાંકાનેર: હાલ પંથકમાં દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્નો અંગે દલિત સમાજના અગ્રણીઓને સાથે રાખીને ભાજપ આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાની...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...