રાહત : રવિવારે લેવાયેલા બે શંકાસ્પદ દર્દી સહિત 59 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ
શંકાસ્પદ લક્ષણો ધરાવતા મહેન્દ્રનગર 58 વર્ષના પુરુષનું આજે સવારે અવસાન થયું હતું તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ગઈકાલે રવિવારે બે શંકાસ્પદ દર્દી સહિત કુલ 59...
ગઈકાલ રાતના ભૂકંપના આંચકા બાદ મોરબીમાં આજે બપોરે ફરીથી હળવો આંચકો નોંધાયો
મોરબી : રવિવારે રાત્રે 08:13 મિનિટે સમગ્ર ગુજરાત સહીત મોરબીમાં પણ ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. 5.5ની તીવ્રતાના આંચકા બાદ લોકોએ ઉચાટભરી રાત વિતાવી હતી ત્યારે આજે બપોરે 12:57 મિનિટે મોરબીમાં આફ્ટરશૉક...
શનાળા રોડ પર બે આખલાઓ યુધ્ધે ચડતા રાહદારીઓ ભયભીત
મોરબી : શહેરમાં વારંવાર ખુલ્લા ફરતા રહેતા આખલાઓ યુધ્ધે ચડતા હોય છે ત્યારે નિર્દોષ નાગરિકો ઘાયલ થતા હોય છે કે વાહનો વગેરે સંપત્તિને નુકશાન થતું હોય છે. ત્યારે આજે મોરબીના શનાળા...
વાંકાનેરના મહિકામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ....
મોરબીના લૂંટાવદર ગામે મંદિર, ઘર અને દુકાનોમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ
વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખતી મોરબી એલસીબીની ટીમ
મોરબી : મોરબીના લૂંટાવદર ગામે વર્ષ 2017માં થયેલી ચોરીનો ભેદ મોરબી એલસીબીની ટીમ ઉકેલી નાખ્યો હતો અને પોલીસે લૂંટાવદર ગામે મંદિર, ઘર...















