મોરબીના આમરણ મુકામે મોબાઈલ શોપના તાળા તૂટ્યા, 37 મોબાઈલની ચોરી
તાલુકા પોલીસે મોબાઈલ શોપની માલિકની ફરિયાદ પરથી રાબેતા મુજબની તપાસ હાથ ધરી
મોરબી : તાજેતરમાં મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલી મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટકયા હતા અને આ મોબાઈલ શોપમાંથી અલગ-અલગ કંપનીના...
મોરબીમાં 1295 જેટલા મતદારોએ ડીજીટલ ચુંટણી કાર્ડનો લાભ લીધો
નવા મતદારો ઇ-એપિક કાર્ડ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકશે
મોરબી : હાલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ – ૨૦૨૧ માં નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે રાષ્ટ્રીય...
મોરબી જિલ્લામાં આજથી વડીલોને વેકસિનેશન શરૂ થયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈના પત્નિ શ્રીમતી અંજલિબેને લીધો વેકસીનનો પ્રથમ ડોઝ
મોરબી: હાલ કોરોના વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસકર્મી, એસઆરપી, તમામ મેડિકલ વોરિયર્સને રસી આપવામાં...
મોરબી: સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા
માળીયા (મી.) : હાલ માળીયા (મી.) તાલુકાના સરવડ ગામમાં રૂ. 1.03 લાખની રોકડ સાથે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા...
મોરબી: આમઆદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ કગથરાની નિમણુંક
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં આજ રોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ જશમાતભાઈ કગથરાની નિમણુંક કરવામાં આવેલ છે તેવું પ્રભારી ભરતભાઈ બારોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

















