મોરબીની સુપર માર્કેટમાં ડઝનબદ્ધ દુકાનોના તાળા ખોલી ચોરીનો બનાવ
વહેલી સવારમાં ચાવીનો જુડો લઈને આવેલા સ્માર્ટ ચોરે એક પછી એક અનેક દુકાનોને નિશાન બનાવતા જાણભેદુ હોવાની આશંકા : તસ્કરો સીસીટીવીમાં કેદ
મોરબી : મોરબીના કોમર્શિયલ હબ ગણાતી સુપર માર્કેટમાં અજીબો ગરીબ...
મોરબી જિલ્લામાં 5 લાખ લોકોના ડોર – ટુ – સર્વેમાં 800થી વધુને શરદી ઉધરસ
મોરબી,માળીયા,હળવદ અને વાંકાનેર પાલિકા વિસ્તારમાં 1.31 લાખ ઘરની મુલાકાત લેતું આરોગ્ય તંત્ર
હાલ પોશ વિસ્તારમાં કોરોનાનો તીવ્ર પગપેસારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે
મોરબી : મોરબી જિલ્લામાં હાલ ત્રીજી લહેરમાં કોરોના હાહાકાર...
મોરબીમાં ભારે વરસાદના લીધે માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા ભારે હાલાકી
શહેરમાં ઘરોમાં ઘુસી ગયેલા પાણીના લીધે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે
મોરબી : તાજેતરમા અનરાધાર વરસાદ અને ઓવરફ્લો થયેલા ડેમોના દરવાજા ખોલાતા મોરબી જિલ્લો જળમગ્ન બની ગયો છે. ખાસ કરીને મોરબી શહેરની...
વાંકાનેરમાં દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!
તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫...
મોરબી : અજાણ્યા વાહન ચાલકે પોલીસ તંત્રના સીસીટીવી પોલનો સોથ વાળી નાખ્યો
મોરબી : શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સુરક્ષાની જાળવણી માટે સીસીટીવી કેમેરા મુકાવ્યા છે. જેના દ્વારા વિવિધ વિસ્તારો સાથે લાઈવ સંપર્ક જાળવી કોઈ અનિચ્છનીય બનાવને રોકી શકાય છે અથવા બનેલા...




















