Saturday, April 4, 2026
Uam No. GJ32E0006963

મોરબી : તંત્રની મંજૂરી સાથે વણકર સમાજ સેવા સમિતિ દ્વારા ચાર યુગલના લગ્ન યોજાયા

મોરબી : હાલમાં લોકડાઉન 4માં તંત્રએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોં પર માસ્ક અને નિશ્ચિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્નો, સગાઈ જેવા પ્રસંગો સંપન્ન કરવાની છૂટ આપી છે. ત્યારે આજે તા. 28ના રોજ વણકર...

મોરબીના નીચી માંડલ ગામે રૂ. 1.08 લાખનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે વિદેશી દારૂના રૂ.1.08 લાખના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાપ્ત થતી વિગત...

મોરબીમાં બુધવારે લેવાયેલા 58 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

મોરબી : ગઈકાલે બુધવારે ટંકારા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાંથી બુધવારે કુલ 58 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે તમામ સેમ્પલના રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતા તંત્રએ...

મોરબીમાં પાન-માવા-બીડી ના કાળાબજારનો વેપાર બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં કોરોના લોકડાઉન વચ્ચે પાન મસાલાના વેચાણને છૂટ આપવામાં આવી છે ત્યારે કાળાબજારી થતી હોય જે બંધ કરાવવા અને વેપારીઓ વેપાર કરી સકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે મોરબીના સામાજિક કાર્યકર...

ટંકારા : પોઝિટિવ કેસ બાદ જયનગર વિસ્તારના 57 લોકો હોમ ક્વોરન્ટાઇન

કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલ મિત્ર અને તેમના બે બાળકો મામાના ઘરે ગયા હોવાથી મામાના ઘરના 9 સદસ્યો તેમજ સંપર્કમાં આવેલા મામલતદાર કચેરીના ચાર કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફને પણ હોમ કવરોન્ટાઈન કરાયા :...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...