Friday, July 3, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...

મોરબી : 108ની ટીમે ખાટલા પર સગર્ભાને ઊંચકી એમ્બ્યુલન્સ સુધી લઇ જઈ ડિલિવરી કરાવી

જેતપર-મચ્છુ સરકારી હોસ્પિટલે 108 સેવાની ટીમને બિરદાવી પ્રમાણપત્ર આપ્યું મોરબી : હાલ મોરબી તાલુકાના હરીપર કેરાલા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતી સુમતીબેન ડામોર નામની સગર્ભાને સવારના સમયે પ્રસૂતિની પીડા ઉપાડતા ૧૦૮ ઈમરજન્સી સેવાને...

મોરબીમાં ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે આવતા બુધવારે વીજ કાપ

મોરબી : વીજ કટોકટીના કારણે મોરબી જિલ્લામાં બુધવારે અદ્યોગિક ગ્રાહકો માટે વીજ કાપ મુકવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં વીજ કટોકટી ચાલી રહી છે. ત્યારે વીજળી બચાવવા માટે રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય...

મોરબી : યુટીલીટીની હડફેટે બે આશાસ્પદ યુવાનોના મૃત્યુ

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુટીલીટી વાહન ચાલકે બે આશાસ્પદ યુવાનોને હડફેટે લેતા બન્નેના મોત નિપજ્યા છે.આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી દ્વારા નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઈ ઉર્ફે બાબુભાઇ સુમરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 36 હજારની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...