BREAKING NEWS : રંગપર ગામ નજીક યુવાનની હત્યા
મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક મોડી સાંજે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં તિક્ષણ હથિયાર વડે ટીનએજ યુવકની હત્યા કરવામાં આવી છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ રંગપર ગામ નજીક...
મોરબીમાં આખરે રખડતા ઢોરના પ્રશ્ને તંત્રની ઊંઘ ઉડી !!
મોડે મોડે પણ મોરબીનું તંત્ર રસ્તા પર રખડતા ઢોરના પ્રશ્ને હરકતમા આવ્યું
મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી 10 દિવસોમાં તમામ પશુમાલિકોએ તેમના પશુઓની નોંધણી ફરજીયાત કરાવવી પડશે
રસ્તે રઝળતા પશુઓની સમસ્યા નિવારવા પોલીસ તંત્ર...
માળીયા (મી.): મોટા દહીંસરામાં 1.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ
માળીયા (મી.) : મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા માળિયા (મી.) તાલુકાના મોટા દહિસરા ગામેથી 1.27 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તે સ્થળે...
મોરબીમાં આવાસ યોજનાના ઘર ફાળવવામાં તંત્રની ડાંડાઈ સામે આંદોલનની ચીમકી
10 જૂને પાલિકા કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કરવા માટે મંજૂરી આપવા સામાજિક કાર્યકરોએ કલેકટરને રજુઆત કરી
મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં પાલિકા તંત્ર ડાંડાઇ કરતું...
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી બિનહરીફ વિજેતા જાહેર
મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની ટર્મ માટે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીમાં પ્રમુખ તરીકે હંસાબેન પારઘી બીન હરીફ અને હીરાભાઈ ટમારીયા બહુમતીથી...



















