મોરબી : ભાજપમાં જોડાનાર તાલુકા પંચાયત પ્રમુખ સામે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ
ધારાસભ્ય લલિત કગથરાનો દાવો, ભાજપે જે લિસ્ટ જાહેર કર્યું એમાં 14 કાર્યકરો તો અમારા છે જ નહીં !!
મોરબી : મોરબી તાલુકાના રાજકારણમાં ગરમાવો જામે તેવી ઘટના આજે સામે આવી છે. કોંગ્રેસના...
માટીની આડમાં મોરબીમા દારૂ ઘૂસાડવા મુદ્દે, એલસીબીએ 2 શખ્સને પકડ્યા
મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અને પ્યાસીઓ અધિરા બન્યા છે ત્યારે મોરબી એલસીબી ટીમે હળવદ - મોરબી રોડ ઉપર કડીયાણા ગામ નજીક વોચ ગોઠવી...
મોરબીની નાસ્તા ગલીમાં વરસાદી પાણી અને ગટરના પાણીનો નિકાલ કરવા લોકમાંગ
મોરબી: તાજેતરમા મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલીમાં વરસાદી પનીઅને ગટરના પાણીનો ભરાવો થતો હોય જે મામલે નાસ્તા ગલી વેપારી મિત્ર મંડળે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી પાણીના નિકાલ માટે...
ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી
ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે...
મચ્છુ 2 ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખુલ્લા : મચ્છુ 1ની સપાટીમાં સામાન્ય વધારો
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરુ થવાના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે. જેમાં મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમમાં 2900 ક્યુસેક જેટલી આવક હોવાથી હાલ...




















