મોરબી જિલ્લામાં 73માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી
હળવદ ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : મોરબીમાં અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન કરાયું :દરેક તાલુકાઓમાં રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી ઉજવાયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે 15મી ઓગસ્ટના રોજ...
સામાકાંઠાના સેંકડો રહીશો કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર
સામાંકાંઠે વસતા લોકો વરસાદી માહોલને માણવાને બદલે કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વરસાદને કારણે ગાડા માર્ગને પણ સારો કહેવડાવે એવા રસ્તા પરથી રોજ સેંકડો પરિવારોને આવવું-જવું મુશ્કેલ બન્યું છે.
મોરબીના...
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે 18 લોકોએ દાવેદારી નોંધાવી
મોરબી : હાલ આગામી દિવસોમાં મોરબી જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળવાના હોય હાલ જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ...
મોરબીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે ઝડપાયા
મોરબીના નવા સાદુળકા ગામે ક્રિકેટ પર સ્ટો રમતા બે શખ્સો ને એલ.સી.બી એ ૨૫૯૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપયા જ્યારે અન્ય ૨ આરોપી નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી...