માળીયા મિયાણા ના નાના દહીંસરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા
માળીયા (મી.) : માળીયા મિયાણાના નાના દહીંસરા ગામની સીમમાં રાત્રીના સમયે બેટરીના અજવાળામાં જાહેરમાં ગંજીપત્તાની હરજીતનો જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી 27100 રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ...
મોરબી નજીકના હડમતીયા ગામે પાણીમાં ડુબવાથી બે પિતરાઇ ભાઇના મોત
મોરબી જીલ્લાના હડમતીયા ગામે તળાવમાં બે પિતરાઈ ભાઇ ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે જેથી તેના મૃતદેહને ટંકારા ખસેડવામાં આવ્યા છે
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામે વાંઝા પરિવારના બે બાળકો સુરેશ...
મોરબી ખખડધજ રોડ રસ્તાઓથી આમ જનતાના બુરા હાલ
મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તાના કામ તેમજ રીપેરીંગ કામ માટે થઈને દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે તેમ છતાં વરસાદ દરમ્યાન મેઘરાજા રોડ રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી...
હળવદમાં સરકારી ખરાબા ઉપરથી દબાણ દુર કરવા ૧૭ વ્યક્તિને મામલતદારે ફટકારી નોટીસ
હળવદ શહેરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ માટે ફાળવવામાં આવેલ સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનનું વેચાણ કરવા માટેની પણ ગતિવિધિ શરુ કરવામાં આવી હતી દરમ્યાન આ કૌભાંડનો...
મોરબી થી રાજકોટ દવા લેવા નું કહીને પરિણીતા ગુમ ?
રબી વિશીપરા વિસ્તારમાં રહેતી મહિલા મોરબીથી રાજકોટ દવા લેવા જાઉં છું કહીને નીકળ્યા બાદ ઘેર પરત ન આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.મોરબીના વીશીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ચાર ગોડાઉવ...


















