મોરબી સિરામીક એસોશિએશનના પ્રમુખ પદેથી નિલેશભાઈ જેતપરિયાનું રાજીનામુ
સતત ત્રણ ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા નિલેશભાઈએ સ્વૈચ્છીક રીતે કાર્યકાળ પૂરો કર્યાનું જાહેર કર્યું
હાલ નિલેશભાઈએ એસોશિએશનના બંધારણના નિયમ મુજબ રાજીનામુ આપ્યું : ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત
મોરબી : સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનું સ્થાન...
વાંકાનેરમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ પકડાયો ૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત
આઈપીએલ પર ઓનલાઇન હારજીતનો જુગાર રમતા અને સટ્ટો રમાડતા તત્વો સામે વાંકાનેર સીટી પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે ગાયત્રી મંદિર પાસે, આરોગ્યનગર ઢાળિયા વિસ્તારમાં દરોડો પાડીને એક જુગારીને...
વાંકાનેરમાં ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલાપ
હહકલ
મોરબીના વાંકાનેરમાં ત્રણ વર્ષની મુસ્લિમ પરિવારની બાળકી તેના માતા-પિતાથી વિખુટો પડી જતા she ટીમના સભ્યોએ પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું..
આ કેસની મળતી વિગતો અનુસાર વાંકાનેર પોલીસ મથક ના she...
મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આજરોજ વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પનું યોજાયો હતો.આ કેમ્પમાં ડાયાબિટીસની તપાસ કરી દવા આપવામાં આવી હતી.તથા સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું...
મોરબી : કોરોનાના દર્દીઓની સેવામાં સોરીયા પરિવારના ત્રણ ડોક્ટરોનો સ્ટાફ
મોરબી : મોરબી તાલુકાના મૂળ ઘુંટુ ગામના વતની, હાલ મોરબીના યદુનંદન વિસ્તારમાં રહેતા અને એલ.આઇ.સી. એજન્ટનું કામ કરતા સોરીયા જયંતીલાલ વશરામભાઈની 2 દીકરીઓ અને એક દીકરાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી હાલ વિવિધ...




















