વાંકાનેરમાં મહિલા આગેવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા છ આરોપીની ધરપકડ
વાંકાનેરમાં સગીરા સાથે કરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે સાથે ગયેલા મહિલા આગેવાનને બે મહિલા સહીત કુલ મળીને છ વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા આગેવાને વાંકાનેર...
મોરબી એલસીબીએ ૮૪ બોટલ દારૂ પકડયો:બૂટલ્ગરની શોધખોળ
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે શહેરની દફતરી શેરીમાં રેડ કરીને રહેણાંક મકાનમાંથી ૮૪ બોટલ દારૂ પકડી પાડ્યો હતો જોકે બુટલેગર મળી આવેલ ન હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરેલ છે.મોરબી એલસીબીના...
પાંચ સિરામિક યુનિટમાંથી માલ મંગાવીને ૧૫.૭૫ લાખનો ધુંબો મારનારા સુરતના વેપારીની ધરપકડ
મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાંથી ટાઈલ્સ મંગાવીને કારખાનેદારને ઘણી વખત ધુમ્બા મારવામાં આવતા હોય છે આવી જ રીતે તાજેતરમાં મોરબીના જુદાજુદા પાંચ સિરામિક યુનિટમાંથી સુરતના વેપારી દ્વારા સમયાંતરે ૧૫,૭૫ લાખની ટાઈલ્સ...
મોરબી, માળિયા, હળવદ અને ટંકારામાં જુગારની કુલ મળીને ચાર રેડ: ૨૪ જુગારી પકડાયા
મોરબી પંથકમાં છેલ્લા દિવસોથી શ્રાવણીયો જુગાર ચાલુ થઇ ગયો છે ત્યારે જુગારીઓ ઉપર પોલીસના દરોડા પાડવામાં આવી રહ્યા છે જો વાત કરીએ છેલ્લા બે દિવસની તો મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકના...
હળવદ : પાલિકાના ઉપપ્રમુખ, સદસ્ય સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા
જુગારની રેડ બાદ બનાવ પર ઢાંકપીછોડો કરવા રાજકીય પ્રેશરને પણ હળવદ પોલીસે અવગણીને છેલ્લા ઘણા સમયથી માર્કેટીંગ યાર્ડમાં ધમધમતા જુગારધામને ઝડપીને કાયદાકીય મુજબ કાર્યવાહી કરી
મોરબી : હળવદ પોલીસે આજે માર્કેટીંગ યાર્ડની...