મોરબીના રફાળેશ્વર અને મકનસર ગામે જુગાર રમતા આઠ ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર અને મકનસર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડીને પાંચ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર...
વાંકાનેર : સગીરા પર દુષ્કર્મની ફરિયાદ કરનાર પરિવાર પર આરોપીના મળતીયાઓનો હુમલો
14 વર્ષની સગીર વયની બાળા પર થયેલ દુષ્કર્મની પરિવારજનો ફરિયાદ કરવા વાંકાનેર સીટી પોલીસ મથકે આવેલા જ્યાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ સગીર વયની બાળા પર કરેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર...
મોરબીની નવલખી ફાટક પાસે બેકાબુ કાર રેલવે ટ્રેક ઉપર ચડી ગઈ
મોરબીની નવલખી ફાટક પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક કારને અકસ્માત નડ્યો હતો. આ કાર રેલવે ટ્રેક ઉપર ચડી હતી. આ અકસ્માતના કારણે કારને નુકશાન પણ થયું હતું.પ્ત થતી વિગત મુજબ...
વાંકાનેરમાં સગીરા પર બળાત્કાર : ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
: વાંકાનેરમાં 14 વર્ષની સગીર વયની બાળા પર બે શખ્સોએ બળાત્કાર ગુજર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ સાથે એક શખ્સે મદદગારી પણ કરી હોય તેની સામે પણ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય શખ્સો...
મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળા મા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજ રોજ તારીખ 03/08/2019 ના રોજ મોરબી જિલ્લાના મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળામાં શાળા વનીકરણ યોજના હેઠળ એક બાળ-એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..જેમાં બાળકો વાલીઓ; શાળા ના આચાર્યશ્રી...