હળવદ : દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના બાઈકમાંથી રોકડા રૂપિયા 70 હજારની ચોરી
હળવદ : હળવદના ભવાની ગેરજ નજીકથી મોટર સાઈકલમાં થેલીમાં રાખેલ રોકડા ૭૦ હજાર તથા બેંકની ચેક બુકની ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
હળવદના માનસર ગામે રહેતા અને દૂધ ઉત્પાદક...
મોરબીમાં ગઈ કાલે સાંજે 4થી આજે સવારે 08 વાગ્યા સુધીમાં 16 એમ.એમ.વરસાદ
મોરબી : ત્રણ દિવસની માધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મન મુકીને મેહુલિયો વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં હજુ જોઈએ તેવો વરસાદ વરસતો નથી. આમ...
હળવદના સુંદરગઢ પાસે ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત : ૧૨ ઈજાગ્રસ્ત
ધાંગધ્રા-રાજકોટ રૂટની એસટી બસને નડ્યો અકસ્માત : ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર
હળવદ : આજે સવારના હળવદ તાલુકાના સુંદરગઢ પાસે પસાર થતા બ્રાહ્મણ-૨ ડેમના પુલ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો...
વાંકાનેર : કોઠારીયા ગામે 25 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર પોલીસે ગતરાત્રે બાતમીના આધારે કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી...
મોરબીના બંધુનગર પાસે ઝેરી દવા પી લેતા યુવકનું મોત
મોરબી : મોરબીના રફાળેશ્વર મચ્છોયાનગરમાં રહેતા જગદીશભાઈ હીરાભાઈ બાનું (ઉ.વ.૨૭)એ બંધુનગર નજીક જંતુનાશક ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર કારગત...