હળવદના સુંદરગઢ પાસે ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત : ૧૨ ઈજાગ્રસ્ત
ધાંગધ્રા-રાજકોટ રૂટની એસટી બસને નડ્યો અકસ્માત : ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર
હળવદ : આજે સવારના હળવદ તાલુકાના સુંદરગઢ પાસે પસાર થતા બ્રાહ્મણ-૨ ડેમના પુલ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો...
વાંકાનેર : કોઠારીયા ગામે 25 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર પોલીસે ગતરાત્રે બાતમીના આધારે કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી...
મોરબીના બંધુનગર પાસે ઝેરી દવા પી લેતા યુવકનું મોત
મોરબી : મોરબીના રફાળેશ્વર મચ્છોયાનગરમાં રહેતા જગદીશભાઈ હીરાભાઈ બાનું (ઉ.વ.૨૭)એ બંધુનગર નજીક જંતુનાશક ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર કારગત...
વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી
સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી
વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં...
મોરબી જિલ્લામાં આખી રાત ધીમી ધારે મેઘમહેર મોરબી-ટંકારામાં 1 ઇંચ
વાંકાનેર, હળવદમાં પોણો ઇંચ વરસાદ, ઉપરવાસમાં સારા વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક
મોરબી : મોરબીવાસીઓની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી હોય, એમ ગત રાત્રિથી સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે. મોરબીમાં...
















