મોરબી નજીક સિરામિક કારખાનામાં જુગારની રેડ: પાંચ જુગારી પકડાયા
મોરબી નજીકના ઢુવા ગામ પાસે આવેલ કારખાનામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ જુગારી ૧.૪૪ લાખની રોકડા સાથે ઝડપાયા હતા
મોરબી એલ.સી.બી.ના પુથ્વીરાજસિંહ જાડેજા...
ટંકારામાં કપાસની મજૂરીના પૈસા આપવા બાબતે મજૂરો ઉપર હુમલો
ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ટંકારા : તાજેતરમા ટંકારામાં કપાસની મજૂરીના પૈસા ચૂકવવા મામલે ડખ્ખો થયા બાદ ત્રણ શખ્સોએ ગઈકાલે મજૂરો ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ...
ટંકારામાં જરૂરીયાતમંદ બાળકોને સૂકા નાસ્તાનું વિતરણ કરાયું
ટંકારા : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીના ૬૬ માં જન્મદિવસે જન કલ્યાણ દિવસ નિમિતે
ટંકારા ગામના જરૂરિયાતમંદ બાળકોને સુકા નાસ્તા પેટે પફ, બિસ્કીટ, કેન્ડી વગેરે વસ્તુનું વિતરણ...
મોરબી : સિરામિક વેપારમાં છેતરપિંડી રોકવા તમામ ટ્રેડર્સને યુનિક કોડ આપવામાં આવશે
મોરબીમાં વધતા જતા છેતરપિંડીના બનાવો રોકવા સિરામિક ટ્રેડર્સ એસોસીએશન એક્શન મોડમાં : ડિજિટલ રજીસ્ટ્રેશન કામ પણ શરૂ
મોરબી : મોરબીમાં સિરામિક ટ્રેડિંગમાં ભેજાબાજ ટોળકી દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હોવાના ઉપરા – છાપરી...
મોરબી : માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડના 78,826 જેટલા લાભાર્થીઓને આયુષમાન યોજનામાં આવરી...
માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે માં કાર્ડ આયુષમાન કાર્ડમાં પણ કન્વર્ટ થઈ શકશે
મોરબી : હાલ સરકારની મહત્વાકાંક્ષી યોજના માં અમૃતમ અને માં...




















