મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરના રસ્તે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી દર્શનાર્થીઓને હાલાકી
સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી
મોરબી: મોરબી શહેરના સામાકાંઠે આવેલ શોભેશ્વર મહાદેવજીના મંદિર જવાના રસ્તે લાઈટો બંધ હોય અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો દર્શન માટે જતા હોય જેથી અંધકારને પગલે...
મોરબીના મકનસર પાસે અકસ્માતની ઘટનામાં ટ્રકચાલક સામે નોંધાયો ગુનો નોંધાયો
મોરબી : હાલ મોરબીના મકનસર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર મંગળવારે સાંજે ટ્રકચાલકે ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને...
હવે બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા ફરજીયાત
અધિક મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો,તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ,મલ્ટીપ્લેક્ષ થીએટર,એલ.પી.જી. તથા...
મોરબી: પ્રજાસતાક દિનના રાષ્ટ્રીય પર્વે નાના બાળકો ને વેફર અને બિસ્કિટ નું વિતરણ
મોરબી: આજ રોજ પ્રજાસતાક દિનના રાષ્ટ્રીય પર્વે નાના બાળકો ને વેફર અને બિસ્કિટ નું વિતરણ કરી અનોખી સેવા આપવામાં આવેલ હતી
પ્રજાસતાક દિન ના રાષ્ટ્રીય પર્વે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી ના મહા...
હળવદમાં ગઈકાલે શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો
વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી...



















