મોરબીના લાયન્સનગરમાં ગટરના પ્રશ્ને મહિલાઓની મહાનગરપાલિકાએ મોરચો
મોરબી : આજે મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. લાયન્સનગરમા ગટર ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટરના...
દિવાળીને અનુલક્ષી મોરબીથી દાહોદ, પંચમહાલ અને અમદાવાદ માટે ઉમેરાયેલ બસો દોડશે
સીરામીકના શ્રમિકો માટે કારખાનેથી બસમાં પિકઅપ કરવાની પણ વ્યવસ્થા
મોરબી : હાલના આગામી દિવાળીના તહેવારો નિમિતે મોરબી એસટી ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી...
ટંકારામાં બે જુગારીઓ રૂ. 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
ટંકારા : તાજેતરમાં ટંકારા પોલીસ દ્વારા બે શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 જપ્ત કર્યા છે.
ગઈકાલે તા. 29ના રોજ ટંકારામાં દેવીપુજકવાસના મેઇન ચોકમાં...
મોરબી પાલિકા કર્મીઓને કલેકટરે તતડાવ્યા !!
મોરબી : હાલ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ ન ઉકેલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદને પગલે શનિવારે ખુદ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પાલિકાના તમામ સ્ટાફની મિટિંગ...
મોરબી: નહેરૂ ગેઇટ ચોક નજીકમાં વીજપોલ નમી જતા તોળાતું જોખમ
મોરબી : તાજેતરમા મોરબી શહેરની હૃદય સમાન ભરચક્ક બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં આવેલો એક વિજપોલ ધીરેધીરે કરતા સાવ જોખમી રીતે નમી ગયો છે.આ વિજપોલ એટલી હદે નમી ગયેલ છે.
આ...



















