મોરબી : યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત
મોરબી : મોરબીના જાબુડિયા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જાબુડિયા ગામે રહેતા હિતેશભાઈ ચતુરભાઈ આત્રેશીયા...
મોરબી : સીરામીક કારખાનામાં હોજમાં ડૂબી જવાથી બાળકનું મોત
મોરબી : મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ સ્થિત એક સીરામીકની ફેકટરીના પાણીના હોજમાં અકસ્માતે બાળક પડી જતા એનું મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ...
મોરબી : નવલખી પોર્ટમાં લોડરની ઠોકરે યુવાનનું મોત
મોરબી : માળીયા પાસે આવેલ નવલખી બંદરે ગઈકાલે લોડરની સુપડીની ઠોકરે ચડી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની...
કંડલા બાયપાસ નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી
મોરબી: કંડલા બાયપાસ એ & જે કંપની નજીક ડંફર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયેલ જેમાં ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હતી જોકે સદનસીબે કોઈ જ જાણહાનિ ન બનવા પામેલ...
વાંકાનેરમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
વાંકાનેર ખાતે સમાજને રક્તદાન એ મહાદાનનો સંદેશો આપવા આજે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સરતાનપર ગામ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સરતાનપર ગામ લોકો...