ટંકારામાં બે જુગારીઓ રૂ. 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
ટંકારા : તાજેતરમાં ટંકારા પોલીસ દ્વારા બે શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 જપ્ત કર્યા છે.
ગઈકાલે તા. 29ના રોજ ટંકારામાં દેવીપુજકવાસના મેઇન ચોકમાં...
મોરબીમા સ્વચ્છતા સર્વેક્ષણ દરમ્યાન જાહેર રોડ પર મુકાયેલી ડસ્ટબીનો ગાયબ
શહેરના શનાળા રોડ, ગાંધીચોક સહિતના સ્થાનો પર સફાઈના રાખવાના ઉદ્દેશથી મુકેલી ડસ્ટબીનો જ કોઈ ઉપાડી ગયું !!
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થાય તેના એક મહિના પહેલા...
મોરબીમાં પૈસાની ઉઘરાણી મુદ્દે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ
મોરબી : આજે મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શકત શનાળા પાસે હદાણીની વાડીમાં રહેતા નારણભાઇ...
મોરબીમાં બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ: દેકારો
મોરબી : આજે મોરબીમાં અત્યારે રાત્રીના સમયે બીએસએલએલનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
જેને પરિણામે બીએસએનએલના સીમકાર્ડ ધરાવતા મોબાઈલનો સંપર્ક થઈ શકતો નથી. નેટવર્ક ઠપ્પ થઈ જતા ગ્રાહકોમાં દેકારો...
ગુજરાતમાં કોરોના માટે થતા RT-PCR ટેસ્ટનો ચાર્જ ઘટ્યો: હવેથી 1500ને બદલે 800 રૂ.માં...
ઘરે આવીને ટેસ્ટ કરશે તો માત્ર 1100 રૂપિયા ચાર્જ થશે
મોરબી : હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું લેવાયું છે. જેમાં RT-PCR ટેસ્ટનો ભાવ...