મોરબીના મકનસર પાસે અકસ્માતની ઘટનામાં ટ્રકચાલક સામે નોંધાયો ગુનો નોંધાયો
મોરબી : હાલ મોરબીના મકનસર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર મંગળવારે સાંજે ટ્રકચાલકે ટ્રિપલ સવાર બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને...
હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ
હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...
ચૂંટણી પુરી થતા જ ઠેર ઠેર ભૂગર્ભના પાણી છલકાયાના સમાચાર
શહેરભરમાં ઉભરાતી ગટરોની તીવ્ર દુર્ગંધથી રોગચાળાનો પણ ઝળુંબતો ખતરો
મોરબી: હાલ પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ મચ્છુ તારા વહેતા પાણીથી મોરબી શહેરને એક આગવી ઓળખ મળી હતી પરંતુ તાલુકામાંથી જિલ્લો બની અને હવે મહાનગર...
મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!
મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦...
વાંકાનેર : તાલુકાની હદમાં દારૂનું કટિંગ થાય તે પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો...
હીરાસર વિડી વિસ્તારમાં દારૂ કટિંગ કરતા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કરાયા
વાંકાનેર : હાલ વાંકાનેરના હીરાસર વિડી વિસ્તારમાં વિદેશી દારૂનું કન્ટેનર ભરી કટિંગ થઈ રહ્યું હોવાની...