Sunday, June 28, 2026
Uam No. GJ32E0006963

હળવદ હાઈ-વે પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત

અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાઈનો લાગી હળવદ : હાલ હળવદ હાઈ-વે પર આજે સવારના ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતને પગલે હાઈ-વે...

મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોઝડપાયા

મોરબી : હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શાપર ગામે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી.લીધા હતા. જ્યારે એક આરોપી હાજર ન મળતા પોલીસે તેની...

મોરબીના લાલપર પાસે રોડ પર માટીના ઢગલાથી વાહનચાલકો પરેશાન

મોરબી : આજે મોરબી જિલ્લામાં અવાર નવાર રોડ પર માટીના ઢગલાં કરીને કેટલાક તત્વો સામાન્ય લોકોને હેરાનગતિ ઉભી કરે છે. ત્યારે આજે લાલપર પાસે રોડ પર કોઈ શખ્સ માટીનો ઢગલો...

વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની...

મોરબીના લાતી પ્લોટમાં કેમિકલના કારખાનામાં આગ

મધરાત્રે લાગેલી આગથી ભારે અફડાતફડી મચી.કારખાનાના ત્રણ ગોડાઉનમાં રહેલો કલર, પ્રિન્ટર સહિતનો માલ સામાન ખાક મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા કેમિકલના કારખાનામાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી.આ આગથી ભારે અફડાતફડી મચી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...