મીતાણા નજીક રૂ. 10.45 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા
ટંકારાના મિતાણા નજીક ગત મોડી રાત્રે એલસીબીએ દરોડો પાડીને રૂ. 10.45 લાખના વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે ટ્રક અને કાર મળી કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ...
મોરબી પાવડીયારી નજીક ક્રેન નીચે આવી જતા યુવાનનું મૃત્યુ
ઉર્વીશ જી. પટેલ) મોરબી: તાજા મળેલ માહીતી મુજબ આજે સવારે મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ અવડીયારી નજીક યુવાન અકસ્માતે ક્રેન નીચે આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના...
મોરબી : બે પીઆઇ અને બે પીએસઆઇની એસપી દ્વારા બદલી
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના બે પીઆઇ અને બે પીએસાઈની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ. વી.ઝાલાને એલઆઈબી અને એલઆઈબીમાં ફરજ બજાવતા એચ.એમ.રાઠોડને...
મોરબીમાં નવા બનેલા જુના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું
ભાવનગર ખાતે સીએમ રૂપાણીએ વીડિયો દ્વારા રિમોન્ટ કંટ્રોલથી ઓપનિંગ કર્યા બાદ કલેકટરે તકતીનું અનાવરણ કર્યું
મોરબી : મોરબીના હજારો મુસાફરોની લાભદાયી સુવિધા માટે રૂ.1.24 કરોડના ખેંચે અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ...
વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ
વાંકાનેર : અસહય બફારા અને ઉકlળાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે
વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ...