8 એપ્રિલના રોજ મોરબીના નવા જિલ્લા પંચાયત બિલ્ડિંગનું મુખ્યમંત્રીના હસ્તે ઇ – લોકાર્પણ
બે વર્ષથી તૈયાર થઈ ગયેલ જિલ્લા પંચાયત કચેરી સ્થળાંત્તરનું અંતે મુહૂર્ત નીકળ્યું
મોરબી : હાલ છેલ્લા બે વર્ષથી તૈયાર થઇ ગયેલી મોરબી જિલ્લા પંચાયત કચેરીના લોકાર્પણનું અંતે મુહૂર્ત નીકળ્યું છે. આગામી તા.8...
મોરબી બોયઝ હાઈસ્કૂલ નજીક યુવાને જાહેરમાં ડીઝલ છાંટી આપઘાત
મોરબી : હાલ મોરબી નગર પાલિકા પાછળ બોયઝ હાઈસ્કૂલ પાસે મોડી સાંજે વજેપરમાં રહેતા યુવાને કોઈ કારણોસર જાહેરમાં શરીર ઉપર ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં...
મોરબીમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નહેરોની સફાઇ-મરામત કામ કરાશે
જિલ્લામાં ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચે ૧૨૪ કામો હાથ ધરાશે
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા...
મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ
મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો મોરબીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી...
મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે ક્રિકેટ મેચ પરસટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો
મોરબી: તાજેતરમા આઈપીએલની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારેક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જુગારીઓને ઝડપી પાડવા પોલીસ કાર્યવાહી કરી રહી છેત્યારે મોરબીના નવા બસ સ્ટેશન નજીક કેકેઆર અને આરઆરની મેચ પર...




















