Wednesday, March 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી : લીફ્ટ લેવી મોંઘી પડી, અજાણ્યા વાહનચાલકે છરીની અણીએ લૂંટ ચલાવી

બાઈકમાં લીફ્ટ આપી છરીની અણીએ ચલાવી લૂંટ ૨૧૦૦૦ રોકડ અને મોબાઈલ સહીત ૨૨ હજારની લૂંટમોરબીના પીપળી ગામે રહેતા ૭૦ વર્ષીય પટેલ વૃદ્ધને એક ઇસમેં મોટરસાયકલમાં લીફ્ટ આપ્યા બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઈને...

મોરબી જીલ્લામાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે વર્કશોપ યોજાયો

રસીકરણ દ્વારા અટકાવી સકાય તેવા રોગોસામે આરોગ્ય તંત્રની યુદ્ધનીતિ અમલમાં સામાન્ય રીતે રસીકરણ કરીને અટકાવી સકાય તેવા રોગોને અટકાવવા માટે રસીકરણ કામગીરી ખુબ જ ઘનિષ્ઠ પ્રમાણમાં મોરબી જીલ્લામાં ચાલી રહી છે છતાંપણ...

મોરબીની પી જી પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓ જીલ્લામાં પ્રથમ

બી કોમ અને બીબીએમાં કોલેજની વિદ્યાર્થીનીઓ જીલ્લા પ્રથમ તાજેતરમાં જાહેર થયેલ બી કોમ સેમેસ્ટર ૬ ની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે જેમાં ફરી એક વખત પી જી પટેલ કોમર્સ કોલેજ સમગ્ર જીલ્લામાં...

મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓની પગાર મુદે હડતાલને પગલે તંત્ર ઝુક્યું

મોરબી નગરપાલિકાના ફાયર અને ગેરેજ વિભાગના 50 જેટલા રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આજે સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા અને હડતાલ ઉપર ઉતરેલાં આ રોજમદાર કર્મચારીઓએ રામઘુન બોલાવીને...

માલવણ નજીક અકસ્માતમાં મોરબીના કંસારા પરિવારના દીકરી જમાઈ સહિત ત્રણના મોત

નાથદ્વારાથી દર્શન કરી પરત આવતી વખતે મોરબીના કંસારા પરિવારની કારને અકસ્માત નડ્યો  સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર કાર અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા કરાયુ હોલિકા દહન 

ધોરાજી શહેર ના મહાલક્ષ્મી શેરી મા મહાલક્ષ્મી ચોક ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા હોલિકા દહન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા...

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...