Wednesday, March 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી : RTE માં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ, તા. ૨૯ સુધી જમા કરાવી શકાશે

મોરબી જીલ્લામાં આરટીઈ હેઠળ કુલ ૬૧૧૫ ફોર્મ ભરાયા ૧૮૯ સ્કૂલમાં કુલ ૨૩૫૭ બેઠકો પર અપાશે એડમીશન સરકારના રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં શિક્ષણ મેળવવા માટે અરજીઓ સ્વીકારવા માટેની મુદત લંબાવવામાં આવી હતી...

IPL પર સટ્ટો રમતા એક પકડાયો.

મોરબીના સોઓરડી વિસ્તારમાં આઈ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી બી.ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તદઉપરાંત અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા હતા તેઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી સીટી...

જીએસટી ચોરીના કૌભાંડમાં 14 આરોપીઓના જામીન નામંજૂર

મોરબીમાં બોગસ સીરામીક પેઢી ઉભી કરી બરોબર ટાઇલ્સ વેચીને જીએસટીની ચોરી કર્યાના કૌભાંડમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 14 આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. મોરબીમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાની જીએસટીની ચોરી થયાનું કૌભાંડ...

મોરબીમાં સામાકાંઠે પરશુરામ પોટરી શાળાના બુથમાં ઇવીએમ મશીન બંધ પડ્યું

રબીના સામાકાંઠે સોઓરડીમાં આવેલ પરશુરામ પોટરી શાળામાં આજે સવારથી લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. મતદારો પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.તે દરમ્યાન પરશુરામ પોટરી શાળાના...

મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું

મતદાનની ટકાવારી 65 ટકા ઉપર રેહવાની સંભાવના મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અને સાંજે ૬ વાગ્યા સુધીમાં આ મતદાનની ટકાવારી ૬૫ને આંબે તેવી શક્યતાઓ હાલ સેવાઈ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા કરાયુ હોલિકા દહન 

ધોરાજી શહેર ના મહાલક્ષ્મી શેરી મા મહાલક્ષ્મી ચોક ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા હોલિકા દહન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા...

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...