હળવદ: બ્રાહ્મણી-2 (શક્તિ સાગર) ડેમનો દરવાજો અડધો ફૂટ જેટલો ખોલાયો
હળવદમાં 5 દિવસમાં 4 ઈંચ વરસાદ પડ્યો : બ્રાહ્મણી ડેમમાં અડધો ફુટ નવું પાણી આવ્યું
હળવદ : હાલ હળવદના શિરોઈ નજીક આવેલ બ્રાહ્મણી-૨ ડેમનો દરવાજો આજે સવારના ૭ વાગ્યાથી અડધો ફૂટ ખોલવામાં...
વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભૂતિયા નળ જોડાણ બાબતે કર્મચારીઓની હડતાળની ચીમકી
સોસાયટીના રહીશો કહે છે પાલિકાના કર્મચારીઓએ મહિલાઓને ગાળો ભાંડી : કર્મચારીઓ કહે છે સોસાયટીના બે રહીશે પતાવી દેવાની ધમકી આપી
વાંકાનેર : હાલ વાંકાનેરની આશિયાના સોસાયટીમા ભૂતિયા નળ જોડાણને કાપવાને લઈ બબાલ...
મોરબીમાં 108ની અદભુત કામગીરી : મહિલાને રસ્તામાં જ પ્રસુતિ કરાવી
મોરબી : મોરબીની 108 એમ્બ્યુલન્સમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ ઉભી થતા 108ના સ્ટાફે પ્રસુતિ કરાવી ઉમદા કામગીરી કરી હતી.
રાત્રીના સમયે વનિતાબેન...
મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
108, 181ની ટીમે, જિલ્લા ભાજપ પરિવાર, અલગ-અલગ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉધોગકારોએ પોતાના કાર્યક્ષેત્રોમાં તેમજ લોકોએ ઘરેબેઠા યોગા કરીને મન તંદુરસ્તી મેળવી
મોરબી : મોરબીમાં ઠેરઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...
વાંકાનેરમા યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વાંકાનેર અનુ. જાતિ સમાજનું આવેદન
નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાની ઉગ્ર માંગ
વાંકાનેર : તાજેતરમા યુપીના હાથરસ ગામે યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજારી તેનું મોત થયાના ધુણાસ્પદ બનાવ સામે સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આ...