Tuesday, March 11, 2025
Uam No. GJ32E0006963

કોલગેસ પર પ્રતિબંધ : સીરામીક ઉદ્યોગ માટે આફત કે અવસર !!

સીરામીક ઉદ્યોગ માટે કોલગેસનો ત્યાગ ફાયદાકારક કે નુકસાનકારક ? સસ્તી અને ગળાકાપ હરીફાઈમાં આપણે આપણાં શહેર અને ઉધોગનું જ નુકસાન તો નથી કરી રહ્યા ને ?? મોરબીના સીરામીક ઉદ્યોગે અનેક સમસ્યાઓ અને પડકારોની...

મોરબી : ભૂખ હડતાલ ઉપર ઉતરેલાં બે મજૂરોની તબિયત લથડી

મજૂરીના હક્ક હિસ્સા મામલે સીરામીક કંપની સામે 18 દિવસથી 8 મજૂરો ભૂખ હડતાલ કરતા હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા રોષ મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલ સીરામીક કંપનીમાં મજુરીના હક્ક હિસ્સા...

હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો

હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. હળવદના સુંદરગઢ...

મોરબી : પોલિયો અભિયાન હેઠળ રવિવારે જિલ્લાના 1,32,544 બાળકોને ટીપા પીવડાવાશે

ચાલુ વર્ષે પોલિયો અભિયાનનો આ એક માત્ર કાર્યક્રમ યોજાનાર હોય સરકાર દ્વારા તમામ પરિવારોને 5 વરસ સુધીના બાળકોને પલ્સ પોલિયો ટીપા પીવડાવવા અનુરોધ કરાયો મોરબી : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક...

મોરબી : એલ.ઇ.કોલેજના નવનિર્મિત કેમ્પસમાં બે દિવસીય યુથ ફિટેસ્ટા ઇવેન્ટ યોજાઈ

મોરબી : એલ.ઇ.કોલેજ ડિપ્લોમાના નવનિર્મિત કેમ્પસમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ખાતે તાજેતરમાં બે દિવસીય યુથ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટેના આ બે દિવસીય આયોજન દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ તેમજ ટેક્નિકલ અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા શિક્ષણ બાબતે રજૂઆત

મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ...