મોરબી જિલ્લામા જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતા એડિશનલ કલેકટર
જાગૃત મહિલા ગ્રુપની રજૂઆતના પગલે અધિક જિલ્લા કલેકટરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ
મોરબી : મોરબીના જાગૃત મહિલા ગ્રૂપની રજુઆતના પગલે એડિશનલ કલેકટર દ્વારા મોરબી જિલ્લામા જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ...
મોરબીમા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ત્રણેય રેલવે ફાટક પર ઓવરબ્રિજને મંજૂરી
શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે : વહેલી તકે કામ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોતા શહેરીજનો
મોરબી : મોરબીના ત્રણેય રેલવે ફાટકો ઉપર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યા છે....
મોરબી : કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગ ચાર દિવસની રિમાન્ડ પર
પોલીસે છેતરપીંડી આચરનાર આરોપીને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો
મોરબી : મોરબીમાં કરોડોનું ફુલેકુ ફેરવનાર ઠગને આજે પોલીસે ૧૪ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે આ...
મોરબીની મામલતદાર કચેરીમાં તલાટી લાંચ લેતો ઝડપાયો
મોરબી : મોરબીની મામલતદાર કચેરીમાં એસીબીના છટકામાં લાંચ લેતો તલાટી રંગેહાથે ઝડપાયો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારના તલાટી મંત્રી પ્રશાંત શાહ મોરબીની મામલતદાર...
એસટી કર્મચારી મંડળના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો કલીપ વાઇરલ થતા ફોજદારી ફરિયાદ
મોરબી રહેતા પ્રમુખ વિરુદ્ધ ભડકાઉ ભાષણવાળી ઓડિયો ક્લિપને કારણે સુલેહ શાંતિ ભંગ થાય તેવી ભીતિ
મોરબી : મોરબી ખાતે રહેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારી યુનિયન પ્રમુખ વિરુદ્ધ કોઈ એસટી...