છબરડો !! મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની ફરિયાદ
ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ
મોરબી : તાજેતરમાં પાલિકામાં નવો છબરડો સામે આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને...
મોરબીની પેટા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા હેતુસર પરવાનાવાળા 564 હથિયાર જપ્ત કરાયા
બેન્ક સિક્યુરિટી ગાર્ડ અને અન્ય જરૂરી 48 હથિયાર જમા મુકિત મળી
મોરબી : હાલ મોરબી સહિત રાજ્યની 8 વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણી જાહેર થયા બાદથી તંત્ર એક્સન મોડમાં આવી ગયું છે. એક...
મોરબીમાં કાલે સાંજે 6 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં શનિવારે બપોરે ધીમીધારે શરૂ થયેલી મેઘસવારી આજે રવિવારે પણ યથાવત રહી હતી. જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. માળીયા, ટંકારા...
ટંકારામાં ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા આક્રોશ : સાંજ સુધીમાં ઢાંકણ ફિટ કરવા માંગ
ટંકારા : હાલ રાજકોટ – મોરબી હાઇવેની કામગીરીમાં ટંકારામાં લબાડ કોન્ટ્રાકટર દ્વારા હજુ કામગીરી પૂર્ણ ન કરી ઠેક ઠેકાણે પાણી નિકાલની કુંડીઓ ખુલ્લી મૂકી દેવાતા આજે વધુ એક ગૌવંશ આ કુંડીમાં...
ટંકારામાં પટેલ સમાજ એસો આયોજિત ફ્રી નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો
ટંકારા: હાલટંકારામાં પટેલ સમાજ એસો, નક્ષત્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જે કેમ્પનું ઉદઘાટન આચાર્ય રામદેવજી દ્વારા દીપ...