મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
ભારતીય કિશાન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ બળવતર બની રહ્યો છે. ત્યારે આજે મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન...
મોરબીમાં કાલે સાંજે 6 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં શનિવારે બપોરે ધીમીધારે શરૂ થયેલી મેઘસવારી આજે રવિવારે પણ યથાવત રહી હતી. જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. માળીયા, ટંકારા...
આધારકાર્ડના કામ માટે લોકોને પારાવાર હેરાનગતિ !!
મોરબી : મોરબીમાં આધારકાર્ડના કામ માટે હેરાન થવું તે નક્કી જ છે. હજુ પણ અમુક કેન્દ્રો બંધ છે. બીજી તરફ જે કેન્દ્રો ચાલુ છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી...
મોરબીના ઈ-ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ ના કરાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે
મોરબી: ઈ ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ના હોય જેથી વીસીઈ પરેશાન છે અને પ્રશ્નો ના ઉકેલાય તો કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
મોરબી તાલુકાના તમામ વીસીઈ દ્વારા ટીડીઓ અને ડીડીઓને...
નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી
મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસે આ મામલે તપાસ...




















