મોરબીની સીવીલ હોસ્પિટલના પી.એમ. રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ થતા ડેડબોડી રઝળી પડી
સિવિલ હોસ્પિટલ તંત્રએ ફરી માનવતા નેવે મૂકી, અંતે જાગૃત સંસ્થા અને સામાજિક કાર્યકરે બીનવારસી મૃતદેહની અંતિમવિધિ કરી
મોરબી : મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રે ફરી મોતનો મલાજો જાળવ્યો ન હતો.એક અજાણ્યા પુરુષે આપઘાત...
મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલી નિકળી
ભાજપ દ્વારા દેશવ્યાપી વિજય સંકલ્પ બાઈક રેલી અંતર્ગત મોરબીમાં પણ રેલી યોજાઈ
મોરબી: ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી વિજય રેલીનું કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા મોરબીમાં પણ ખાનપરથી શક્તિ...
પીએમના કાર્યક્રમ માટે મોરબીની 21 બસો ફાળવી દેવાતાં મુસાફરો રઝળી પડ્યા
ગામડાની જ રૂટો કેન્સલ થવાથી છાત્રો અને મુસાફરોની કફોડી હાલત થઈ
મોરબી : જામનગરમાં પીએમના કાર્યક્રમ માટે મોરબી એસટી ડેપોની 21 બસો ફાળવી દેવાતાં છાત્રો અને મુસાફરો રઝળી પડ્યા હતા.જેમાં તમામ ગ્રામ્ય...
મોરબીમાં બમબમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી
રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો : સતવારા સમાજ દ્વારા નીકળેલી શિવજીની શોભાયાત્રામાં શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની આહેલક : દરેક શિવાલયોમાં ભજન, ધૂન, કીર્તન અને ભાંગના પ્રસાદ સાથે ભક્તો શિવભક્તિમાં એકાકાર
મોરબી :મોરબીમાં...
મોરબી : સીરામીક કંપનીમાં cgst ની રેડ : 11 લાખની જી.એસ.ટી.ચોરી પકડાઈ
કરચોરી કરતા સીરામીક એકમો અને સીરામીક ટેડર્સ પર સમયાંતરે કાર્યવાહી ચાલુ
મોરબી : રાજકોટ સી.જી.એસ.ટી કમિશનોરેટની પ્રિવેન્ટિવ ટિમ દ્વારા સમયાંતરે સોફ્ટ ટાર્ગેટ મનાતા મોરબીના સીરામીક ઉધોગ પર જી એસ ટીની ચોરી મામલે...