મોરબી: મંગળવારે લેવાયેલા 56 સેમ્પલમાંથી એક રિજેક્ટ, બાકીના 55 નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. ત્યારે મંગળવારે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.
મોરબી જિલ્લામાં મંગળવારે જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં...
મોરબીમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મોરબીમાં 181 અભિયમ મહિલા ટીમ દ્વારા હેલ્પલાઇન પ્રોજેકટ કોઓર્ડિનેટર તુષારભાઈના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાઉન્સેલર પલ્લવીબેન વાઘેલા, મહિલા પોલીસ દીપ્તિબેન દ્વારા યોગ કરાવવામાં આવ્યા...
મોરબી જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 લાખ લોકોના કોરોના ટેસ્ટ થયા
મોરબીમા આજે પણ કોરોનાના ઝીરો કેસ, હવે માત્ર 10 જ એક્ટિવ કેસ સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6142 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ...
હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવી દેવાનું કહી તલાટી ઉપર હિંસક હુમલો
આ ગામના જ બે શખ્સો છરી સહિતના હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘેરા પડઘા
હળવદ : હાલ હળવદ તાલુકાના માથક ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પાસે...
46.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ, ગાંધીનગરમાં 46 ડિગ્રી !!
મોરબીમાં 41 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું !!
રાજકોટ : હાલ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગુરુવારે પણ સુરજદેવતાએ આકરો અને અસહ્ય તાપ વરસાવ્યો હતો સાથે જ ગુરુવારે વૈશાખી વાયરાની શરૂઆત થઇ હોય...