મોરબીના પટેલનગરમાં લાઈન તૂટી જતાં ત્રણ દિવસથી પાણીનો બગાડ !!
મોરબી : હાલ એક તરફ આકરા ઉનાળામાં મોરબીના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે બીજી તરફ મોરબીના આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં ઉંધુ ચિત્ર જોવા મળ્યું છે. પટેલનગરમાં...
હળવદ તાલુકામાં પાણી ઓસરતા રોગચાળો અટકાવવા કામગીરી શરુ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હોવાની તથા રસ્તાઓ ખરાબ થાય હોવાનું સામે આવ્યું છે. તથા પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. અને લોકોમાં રોગચાળો...
મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ
મોરબી : હાલ મોરબીમાં રવાપર ઘુનડા રોડ પર નવજીવન સ્કૂલની બાજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી...
મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા
મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા...
મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ
મોરબી : શહેરમાં એક જ વરસાદ બાદ રોડ રસ્તાની હાલત કંગાળ બની છે તો બીજી તરફ ઠેરઠેર ગટરો ઊભરાવવાની સમસ્યા પણ વિકરાળ બની છે. મોરબીનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે...