Monday, June 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના આરોપી નં.ર ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી...

અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી : RTO અધિકારીનું નિવેદન

મોરબી : હાલ ટીંબડીના પાટિયા પાસે આજે ટ્રક ચાલકો અને RTO વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે RTO અધિકારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપો પણ થયા હતા. આ...

માળીયા (મી.) : નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા...

મોરરબી: ગંદકીભર્યા જાહેર સ્થળોએ દેવી દેવતાના ફોટા લગાવનાર સામે કડક કાર્યવાહી કરવા અધિક કલેકટરને...

જાહેર જગ્યાએ લગાવેલી દેવી-દેવતાના ફોટાવાળી ટાઇલ્સમાં ગંદકી ફેલાતી હોવાથી આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે હિન્દૂવાદી સંસ્થાઓએ કલેકટરને આવેદન આપ્યું મોરબી : હાલ મોરબી શહેરમાં ઘણી જાહેર જગ્યાએ હિન્દૂ દેવી-દેવતાઓના ફોટાવાળી...

મોરબી: ચૂંટણી પુરી થતા જ કોરોનાના કેસ વધ્યા, આજે 894 લોકોના ટેસ્ટમાંથી 18 પોઝિટિવ...

મોરબી તાલુકામાં 15, હળવદ તાલુકામાં 02 અને ટંકારા તાલુકામાં 01 જેટલા કેસ નોંધાયા મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 04...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...