અમદાવાદ: 2016 પછી ઓગસ્ટમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો, આજે વધુ બે ઈંચ...
અમદાવાદ: ગત ચાર વર્ષ પહેલાં ઓગસ્ટમાં 14.5 ઈંચ વરસાદ પડ્યો હતો, 1990ના ઓગસ્ટમાં સૌથી વધુ 24 ઈંચ પડ્યો હતોધરોઈમાંથી ગાંધીનગર પાસેના સંત સરોવર ડેમમાં પાણી છોડાયું
ઓગસ્ટમાં અત્યાર સુધી અમદાવાદમાં લગભગ 309...
અમદાવાદમાં આરોગ્ય મંત્રીએ 108ની સિટિઝન મોબાઈલ એપ લોન્ચ કરી, 176 નવી એમ્બ્યુલન્સને લીલીઝંડી
રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે. 29 ઓગસ્ટ, 2007થી 108નો પ્રારંભ થયો હતો. આ સેવાનો વ્યાવ જળવાઈ...
ઘાતક દોરીથી લોકોનું મૃત્યુ થાય તે નહિ ચલાવી લેવાય: હાઇકોર્ટ
અમદાવાદ: હાલ રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતા હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે, સરકાર રાહ શેની જુએ છે? માત્ર...
અમદાવાદ : કોરોનાના 1 વર્ષમાં લોકોએ 1.21 લાખ કરોડ બેન્કમાં જમા કરાવ્યા
અમદાવાદ: ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ વધીને રૂપિયા 8.81 લાખ કરોડ થઇ છે. ગત 2020ના માર્ચમાં ડિપોઝિટ રૂપિયા 7.60 લાખ કરોડ હતી. કોરોનાકાળના કપરા એક વર્ષના સમયમાં પણ ગુજરાતમાં ડિપોઝિટમાં રૂપિયા 1.21 લાખ...
અમાવાદ: ગેરકાયદે ફેક્ટરીમાં વપરાતાં કેમિકલ્સ અંગે તપાસ માટે FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી
તાજેતરમા પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં થયેલા કેમિકલ બ્લાસ્ટ મામલે FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. FSLની એક ટીમ આજે સવારે ઘટનાસ્થળે પહોંચી...