અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીની વતનમાં અંતિમવિધિ કરાશે, મકરબા હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું

0
92
/

અમદાવાદ: ગત 10 જાન્યુઆરીના રોજ હ્રદયરોગનો હુમલો આવતા અમદાવાદના રેન્જ આઈજી કે.જી.ભાટીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના સ્વજનોની આવવાની રાહ હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા.

જો કે આજે તેમના મૃતદેહને અમદાવાદ જિલ્લાના હેડક્વાર્ટર(મકરબા) ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઑનર આપ્યું હતું. આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કે.જી. ભાટીના નશ્વરદેહને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેમના મૃતદેહને તેમના વતન લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/