આણંદ: તારાપુરમાં યુરિયા ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રવિવારના રોજ યુરિયા ખાતરને લઇ ખેડૂતોએ ડેપો પર ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી માંગ સામે પુરવઠો ઓછો હોવાથી યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. જેના કારણે...

















