આણંદ: આંકલાવમાં મોબાઈલ શોપમાં ચોરી કરનારા ત્રણ તસ્કરોને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
આણંદ: આંકલાવ વિરકુવા ચોકડી નજીક આવેલા દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઈસમોને આંકલાવ કોર્ટે કસુરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને એક હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે...
આણંદ: ખંભાતના કાણીસા ગામે કતલખાને લઇ જવાતા બે વાછરડાંને બચાવાયા
આણંદ: ઉત્તરાયણ પર્વે હિન્દૂ ધર્મ અનુસાર ગૌદાન મહાપુણ્ય ગણાય છે.આ મહાપર્વએ ધાર્મિકજનો ગાયને ખૂબ જ ધાન્ય ખવરાવી પુણ્યભાગી બને છે .જોકે આવા પર્વે પણ કેટલાક ક્રૂર લોકો ગૌવંશ કત્લની પણ પ્રવૃતિઓ...
આણંદની યુવા સમિતિના અભિયાનમાં 50 સભ્યોએ ઓનલાઈન શિક્ષણથી વંચિત 200 બાળકોને શિક્ષિત કર્યા
આણંદ: હાલ કોરોના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે આણંદ શહેરમાં જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર જઇને મોબાઇલ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ વંચિત રહેલા ગરીબ બાળકોને 50 જેટલા...
આણંદ : યુપીના હાથરસની ગેંગરેપની ઘટનાના વિરોધમાં વિદ્યાનગરમાં શાંતિ સત્યાગ્રહ
આણંદ : તાજેતરમા ઉત્તર પ્રદેશના હારૂથરસની દીકરી સારૂથે રૂથયેલ જરૂધન્ય કૃત્યને લઈ દેશભરમાં વિરોરૂધનો સૂર ઉઠયો છે. ત્યારે આજે ગાંરૂધી જયંતિ નિમિત્તે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે આવેલ પૂ. બાપુની પ્રતિમા...
આણંદ : ચરોતરમાં મહિનામાં 630 લોકો સ્થાનિક સંક્રમણનો ભોગ બન્યાં, આણંદમાં 13 અને ખેડામાં...
આણંદ -હાલ નડિયાદ શહેર સહિત પંથકમાં તહેવારના દિવસો નજીક આવતા જાય છે. તેમ તેમ કોરોના પોઝિટીવ દર્દીઆેના કેસ પણ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.પંથકમાં કોરોના કેસ માત્ર એક જ મહિનામાં...





















